મહિલા વિક્રેતાઓ માટેનું અરજી ફોર્મ
રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના (DAY-NULM) અંતર્ગત કાર્યરત સ્વસહાય જુથના મહિલાઓ જેઓ વેપાર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોય તેઓને પ્રોત્સાહન આપી. મહિલાઓની આર્થિક ભાગીદારી મજબુત બનાવવા માટે ભારતીય ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા (EDII), અમદાવાદ મારફત મહિલા ઉદ્યોગ સાહસિકો માટે એક માસની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. આ તાલીમ લેવા ઈચ્છુક સ્વસહાય જૂથોના મહિલા વિક્રેતાઓએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.


આ અંગેનું અરજી ફોર્મ/શરતો નીચેની લિંક પરથી થી ડાઉનલોડ કરી શકાશે. તેમજ ભરેલ ફોર્મ તા.૨૪/૦૨/૨૦૨૫ સાંજે ૦૬:૦૦ કલાક સુધીમાં પ્રોજેક્ટ શાખા, રૂમ નં.૯, રાજકોટ મહાનગરપાલિકા ખાતે જમા કરાવવાના રહેશે.



Quick Links