Shop and Establishment

નમનુનો 'એ' કલમ ૭ (૧) હઠેળ નવા શોપ રજીસ્ટ્રેશન માટે






'એ' ફોર્મ સાથે આપવાના જરૂરી દસ્તાવેજો
   
(૧) સંસ્‍થાનો દસ્તાવેજ
(૨) સંસ્‍થાની ચાલુ સાલની મિલકત વેરાની પહોંચ
(૩) સંસ્‍થાની ચાલુ સાલની વ્યવસાય વેરાની પહોંચ
(૪) કામદારની વ્યવસાય વેરાની પહોંચ
(૫) ૧૦ કે ૧૦થી વધુ કામદારો હોય તો ગુજરાત લેબર વેલફેર ફંડ ભર્યાની પહોંચ
(૬) ભાગીદાર હોય તો ભાગીદારી ડીડની કોપી
(૭) સુચિતમાં કોમર્શિયલનો આધાર
(૮) સુચિતમાં ભોગવટાનો આધાર
(૯) સુચિતનું પ્રમાણપત્ર