M Governance

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ જુદી જુદી SMS સેવાઓનો ઉપયોગ કરવા માટે નીચે મુજબ SMS મોબાઇલ નં ૯૬૨૪૦૯૬૨૪૧ પર મોકલવો

ઇન્ટરેક્ટીવ સેવાઓ

પ્રોપર્ટી ટેક્ષ અંગેની માહિતી

1. પ્રોપર્ટી ટેક્ષની આઉટ સ્ટેન્ડીંગ રકમ જાણવા માટે

BILL <SPACE> <૧૭ ડીજીટનો પ્રોપર્ટી નંબર>

2. પ્રોપર્ટી ટેક્ષ ઓનરનું નામ જાણવા માટે

NAME <SPACE> <૧૭ ડીજીટનો પ્રોપર્ટી નંબર>

પાણી ચાર્જ અંગેની માહિતી

1. પાણી ચાર્જની આઉટ સ્ટેન્ડીંગ રકમ જાણવા માટે

WATER <SPACE> <૧૩ ડીજીટનો કનેકશન નંબર>

ફરીયાદનાં સ્ટેટસ અંગેની માહિતી

1. ફરીયાદનું સ્ટેટસ

STATUS <SPACE> <ફરીયાદ નંબર>

એલર્ટ સેવાઓ

વિવિધ એલર્ટ સેવાઓ અંગેની માહિતી

1. પ્રોપર્ટી ટેક્ષ પેમેન્ટ અંગેનાં એલર્ટ

પ્રોપર્ટી ટેક્ષનું પેમેન્ટ કરનારને તેમના મોબાઇલ પર પેમેન્ટ થયાનો એલર્ટ મેસેજ

2. પ્રોફેશન ટેક્ષ પેમેન્ટ અંગેનાં એલર્ટ

પ્રોફેશન ટેક્ષનું પેમેન્ટ કરનારને તેમના મોબાઇલ પર પેમેન્ટ થયાનો એલર્ટ મેસેજ

3. જન્મ નોંધણી અંગેનાં એલર્ટ

બાળકનાં જન્મની નોંધણી થતા સાથે જ તેમના પેરન્ટસનાં મોબાઇલ પર રજીસ્ટ્રેશન નંબર સાથેનો એલર્ટ મેસેજ

4. મરણ નોંધણી અંગેનાં એલર્ટ

મ્રુત્યુ નોંધણી થતા સાથે જ નોંધાયેલ મોબાઇલ નંબર પર રજીસ્ટ્રેશન નંબર સાથેનો એલર્ટ મેસેજ

5. વેક્સીનેશન એલર્ટ

બાળકનાં જન્મથી લઇને ૧૮ વર્ષ સુધી નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવતી રસી અંગેના બાળકનાં પેરેન્ટસને એલર્ટ મેસેજ

6. હીસાબી બીલ પેમેન્ટ

કોન્ટ્રાક્ટર તેમજ વેન્ડરને થતા બીલોનાં પેમેન્ટ અંગેના એલર્ટ મેસેજ

મેનેજ્મેન્ટ સેવાઓ

વિવિધ મેનેજ્મેન્ટ સેવાઓ અંગેની માહિતી

1. કોલ સેન્ટર

ફરીયાદ નોંધણી માટી ચાલતા કોલસેન્ટરનું સંચાલન SMS દ્વારા

2. દરરોજની આવક તેમજ ખર્ચની SMS દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણકારી

મહાનગરપાલિકાને થતી દરરોજની આવક તેમજ ખર્ચની SMS દ્વારા ઉચ્ચ અધિકારીઓને જાણકારી

3. કોલસેન્ટર પર દરરોજ નોંધાતી તેમજ સોલ્વ થતી ફરીયાદોની માહિતી

કોલસેન્ટર પર દરરોજ નોંધાતી તેમજ સોલ્વ થતી ફરીયાદોની માહિતી ઉચ્ચ અધિકારીઓને SMS દ્વારા