યોગ કાર્યક્રમમાં ભાગ લેવા અંગેનું ફોર્મ (21-06-2019)

જરૂરી સુચનાઓ :
૧. યોગ કાર્યક્રમમાં ભાગ લેવા માટૅ તમામ વ્યકિતઓએ પોતાની 2 X 6 (યોગ વ્યવસ્થિત રીતે કરી શકાય તે મુજબની માપ સાઇઝ) ની મેટ (ચટ્ટાઈ) સાથે લાવવાની રહેશે.
૨. યોગ કાર્યક્રમમાં ભાગ લેનારે ભુખ્યા પેટે આવવાનું રહેશે.
૩. કાર્યક્રમમાં ભાગ લેવા આ પહોંચ (કાઉન્ટર રીસીપ્ટ) / SMS સાથે લાવવી ઇચ્છનીય રહેશે.
૪. કાર્યક્રમમાં ભાગ લેનારે તા. ૨૧/૦૬/૨૦૧૯ના રોજ સવારે ૦૬:૦૦ કલાકે નિયત સ્થળે ઉપસ્થિત થવાનું રહેશે.
BY CLICKING SAVE, I HEREBY DECLARE THAT THE INFORMATION SUBMITTED BY ME IS CORRECT AND TRUE TO THE BEST OF MY KNOWLEDGE. I SHAL BE LIABLE FOR ANY DISCIPLINARY/PUNITIVE ACTION IN CASE ANY OF THE DETAILS ARE FOUND TO BE INCORRECT.